BENEFITS...
- Prevents flower and fruit dropping
- Avoids yellowing or reddening of leaves due to micro nutrient deficiency
- Promotes healthy and complete plant development
- Contains micro nutrients in sulfate form for quick absorption
- Formulated based on Gujarat soil studies under Govt. Grade-5 norms
- Eco-friendly and pollution-free alternative to chemical fertilizers
ફાયદાઓ...
- છોડમાં ફૂલ-ભમરી ખરી જતા અને ફળને ફાટી જતા અટકાવે છે.
- સુક્ષ્મતત્વોની ઉણપને કારણે છોડને પીળો પડી જતો કે લાલ થઇ જતો અટકાવી છોડની લીલાશ જાળવી રાખે છે.
- સુક્ષ્મતત્વોની ઉણપ દૂર કરી છોડનો તંદુરસ્ત અને સર્વાંગી વિકાસ કરાવે છે.
- છોડ ઝડપથી લઇ શકે તેવા સુક્ષ્મતત્વોનું સલ્ફેટ સ્વરૂપમાં પરિવર્તિત સંમિશ્રણ છે.
- ગુજરાતની જમીનનો અભ્યાસ કરીને ગુજરાત સરકાર દ્વારા દર્શાવેલ ગ્રેડ છે.
फायदे :
- फूल गिरने और फल को फटने की समस्या को रोकता है I
- सूक्ष्म पोषक तत्वों की कमी से होने वाला पौधे का पीला या लालपन रोकता और हरापन बरकरार रखता है I
- सूक्ष्म पोषक तत्वों की कमी दूर करके पौधों का स्वस्थ और संपूर्ण रूप विकास करता है I
- पौधा जल्दी से ले शके ऐसे सूक्ष्म पोषक तत्वों का सल्फेट रूप में परिवर्तित संमिश्रण है I
- गुजरात की मिट्टी के अध्ययन के अनुसार बनाया गया गुजरात सरकार मान्य ग्रेड-5 उत्पाद है I