BENEFITS...
- Continuous use of Poshan Amrut makes the soil rich, soft and organic
- It is useful in balancing the pH by increasing the moisture of the soil
- It gives pure, satvik and organic yield by promoting natural, vegetative growth of the plant
- Increases the efficiency of chemical fertilizers by replenishing carbon in the soil
- A modified, scientific organic alternative to cow dung manure at a low cost is Poshan Amrut
ફાયદાઓ...
- પોષણ અમૃતના સતત વપરાશથી જમીન કાર્બનિક, ભરભરી અને પોચી બને છે.
- જમીનની ભેજ સંગ્રહશકિત વધારી પી.એચ. સંતુલીત કરવામાં ઉપયોગી બને છે.
- છોડની કુદરતી વાનસ્પતિક વૃદ્ધિ કરાવી શુદ્ધ,સાત્વિક અને ઓર્ગેનિક ઉપજ આપે છે.
- જમીનમાં કાર્બનની પૂર્તિ કરી રાસાયણિક ખાતરોની કાર્યક્ષમતામાં વધારો કરે છે.
- ઓછા ખર્ચમાં છાણીયા ખાતરનો સુધારેલ ઓર્ગેનિક વિકલ્પ એટલે પોષણ અમૃત.
फायदे :
- पोषण अमृत के लगातार उपयोग से जमीन समृद्ध, नरम और जैविक बनती है I
- मिट्टी की नमी बढ़ाकर पीएच को संतुलित करनेमें उपयोगी बनता है I
- पौधे की प्राकृतिक, वनस्पतिक वृद्धि करके शुद्ध, सात्विक एवं जैविक उपज देता है I
- मिट्टी में कार्बन की पूर्ति करके रसायनिक उर्वरकोकि कार्यक्षमता को बढाता है I
- कम खर्च में गोबर के खाद का संशोधित, वैज्ञानिक सेंद्रिय जैविक विकल्प मतलब पोषण अमृत