BENEFITS...
- Provides essential iron and sulfur to crops
- Boosts chlorophyll production and maintains leaf greenness
- Corrects yellowing of leaves in groundnut and supports oil synthesis
- Enhances nutrient uptake and photosynthesis
- Helps combat iron deficiency in human diet through enriched crops
- For non-groundnut crops, use spray only as per company officer's recommendation
ફાયદાઓ...
- પાકમાં લોહતત્વ અને સલ્ફરની પૂર્તિ કરે છે.
- પાનનાં હરિત કણોમાં વધારો કરી પાનની લીલાશ જાળવી રાખે છે. ખાસ કરીને મગફળીમાં ફેરસની ઉણપથી જોવા મળતી પીળાશ દૂર કરી, તેલનું સંયોજન કરે છે.
- ખોરાક લેવાની અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વધારો કરાવે છે.
- માનવ ખોરાકમાં લોહતત્વની ઉણપ દૂર કરવા ખાદ્ય પાકોમાં ‘ફેરોસલ્ફ’નો ઉપયોગ જરૂરી છે.
- મગફળી સિવાયના પાકમાં છંટકાવ માટે કંપની ઓફીસરની ભલામણ માત્રા મુજબ ઉપયોગ કરવો.
फायदे :
- फसल में आयरन और सल्फर की पूर्ति करता है I
- पत्तों की हरियाली बनाए रखता है और क्लोरोफिल को बढ़ाता है I
- मूंगफली में दिखने वाली पीली पत्तियों की समस्या दूर करता है और तेल बढ़ाता है I
- फसल की भोजन लेने और प्रकाश संश्लेषण की क्रिया को तेज करता है I
- मानव आहार में आयरन की कमी को दूर करने के लिए फसलों में इसका प्रयोग जरूरी है I
- मूंगफली के अलावा फसलों में स्प्रे केवल कंपनी अधिकारी की सलाह अनुसार करें I