BENEFITS...
- In order for any plant to get the nutrients it needs from the soil for its own growth, it is necessary to make endocrines in the plant.
- Zinc is very useful in making such endocrine.
- It plays a supporting role in the digestion process of nitrogen taken by the crop.
- Plays an important part in taking high-quality produce.
- Zinc helps in the conversion of starch into sugars.
- Zinc is an essential element for public health.
ફાયદાઓ...
- કોઇપણ છોડ પોતાના વિકાસ માટે જમીનમાંથી જરૂરી તત્વો ઉપાડી શકે તે માટે તેમાંથી અંતઃસ્ત્રાવો બનાવવા જરૂરી હોય છે. છોડને આવા અંતઃસ્ત્રાવો બનાવવામાં ઝીંક ખૂબ જ ઉપયોગી છે.
- પાક દ્વારા લેવામાં આવતા નાઇટ્રોજનની પાચન ક્રિયામાં સહાયક ભૂમિકા ભજવે છે.
- ઉચ્ચ ગુણવત્તાયુકત ઉત્પાદન લેવામાં પાકને સક્ષમ બનાવે છે.
- સ્ટાર્ચને શર્કરામાં રૂપાંતરીત કરવામાં અગત્યનો ભાગ ભજવે છે.
- લોક આરોગ્ય માટે અત્યંત મહત્વ ધરાવતું જરૂરી સુક્ષ્મ તત્વ એટલે ઝીંક.
फायदे :
- किसी भी पौधे को अपने विकास करने के लिए जमीन में से तत्वो को ग्रहण करने हेतु एंजाइम (अंतःस्त्राव) बनाना जरूरी होता है, पौधों को ऐसे एंजाइम (अंतःस्त्राव) बनाने में बहोत जरूरी है I
- पौधों द्वारा लेनेवाले नाइट्रोजन के पाचन में सहायक भूमिका निभाता है I
- उच्च गुणवत्तायुक्त उत्पादन लाने में फसल को सक्षम बनाता है I
- स्टार्च को शर्करा में बदलने की प्रक्रिया में महात्वपूर्ण रोल निभाता है I
- मानव स्वास्थ्य के लिए भी अत्यंत जरूरी सूक्ष्म तत्व है I