GV MAG

Category :
SOIL NUTRIENTS
Element :
Magnesium (9.6%), Sulfur (12%).
Dose :
25 kg/Acre
Usage :
Apply as Base or Supplementary fertilizer, drip, spray in any Crop.
Available In :
25 kg (Laminated bag)

Description

BENEFITS...

- Essential for chlorophyll (green pigment) production
- Helps in nutrient transport and photosynthesis
- Supports nutrient metabolism in plants
- Builds proteins, fatty acids, and oils in fruits/flowers
- Supplies starch and sugar required by plants


ફાયદાઓ...

- છોડને જરૂરી કલોરોફીલ (હરીતદ્રવ્ય) બનાવવા અગત્યનો ભાગ ભજવે છે.

- છોડના વિવિધ ભાગોમાં જરૂરી તત્વોનું પરિવહન ઝડપી બનાવી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મદદરૂપ થાય છે.

- જમીનમાંથી છોડ દ્વારા લેવામાં આવતા પોષકતત્વોના ચયાપચયની ક્રિયા માટે પૂરક તત્વ તરીકે ભાગ ભજવે છે.

- ફળ-ફૂલમાં પ્રોટીન, ફેટી એસીડ અને તેલનું બંધારણ કરાવે છે અને છોડને જરૂરી શર્કરા અને સ્ટાર્ચ પૂરા પાડે છે.



फायदे :
- पौधों को आवश्यक क्लोरोफिल निर्माण में महत्वपूर्ण भूमिका निभाता है ।
- पौधे के विभिन्न भागों में आवश्यक पोषक तत्वों के परिवहन और प्रकाश संश्लेषण में सहायक बनता है ।
- मेटाबॉलिज्म प्रक्रिया के लिए पूरक तत्व के रूप में भूमिका निभाता है ।
- फलों और फूलों में प्रोटीन, फैटी एसिड और तेल का निर्माण करता है ।
- पौधों को स्टार्च और शुगर प्रदान करता है ।

Other Products You May Like