SUPER CALC

Category :
SOIL NUTRIENTS
Element :
PSF (1x10^6 Spores/gm.), Silica, Sulphur, Calcium, Zinc, Magnesium, Ferrous, Copper, Boron, Manganese, Amino and Humic acids.
Dose :
25 to 50 kg/Acre
Usage :
Apply as Base or Supplementary fertilizer in any Crop.
Available In :
25 kg (laminated bag)

Description

- Contains all essential nutrients beyond NPK, so no need for separate fertilizers
- Helps maintain soil pH, improving fertility and yield
- Granular form dissolves easily in water and acts quickly
- Requires small quantity, saving cost and increasing efficiency
- PSF bacteria convert unavailable phosphorus into plant-available form
- Excellent solution to restore soil fertility lost over decades

- એન.પી.કે. સિવાયના તત્વો સામેલ હોવાથી જમીનમાં અલગ અલગ તત્વો ઉમેરવાની ઝંઝટમાંથી મુક્તિ મળે છે.
- પી.એચ. આંક નિયંત્રિત થવાથી જમીન વધુ ફળદ્રુપ અને અધિક ઉત્પાદન આપવા સક્ષમ બને છે.
- દાણાદાર રચના અને પાણી દ્વારા જમીનમાં ઓગળી જવાના ગુણધર્મથી બહુ જ ઓછા સમયમાં છોડના વિકાસ અને પોષણમાં કાર્યરત થાય છે.
- પોષક તત્વોથી ભરપૂર દાણો, ઉપયોગમાં સરળ, ઓછા પ્રમાણમાં જરૂરી હોવાથી ખેતી ખર્ચમાં બચત.
- સુપરકેલ્કમાં રહેલ પીએસએફ બેકટેરીયા જમીનમાં રહેલ અલભ્ય ફોસ્ફરસને લભ્ય બનાવે છે.
- દાયકાઓ પહેલાની જમીનની ફળદ્રુપતા પાછી લઇ આવવા સુપર કેલ્ક શ્રેષ્ઠ ઇલાજ છે.

Other Products You May Like