BENEFITS...
- Enhances the effectiveness of chemical fertilizers by supplementing soil carbon
- Boosts plant productivity and helps produce high-quality crops
- Maintains balanced pH and makes soil more fertile
- Organic components support and accelerate the growth of beneficial soil bacteria
ફાયદાઓ...
- જમીનમાં કાર્બનની પૂર્તિ કરી રાસાયણિક ખાતરોની કાર્યક્ષમતામાં વધારો કરે છે.
- છોડની ઉત્પાદક શક્તિ વધારી ગુણવત્તા સભર ઉત્પાદન આપવામાં મદદ કરે છે.
- પી.એચ. આંક નિયંત્રિત કરી તેને ફળદ્રુપ અને અધિક ઉત્પાદન આપવા સક્ષમ બનાવે છે.
- ઓર્ગો કેલ્કમાં રહેલ સેન્દ્રિય તત્વો જમીનમાં રહેલ ફાયદાકારક બેકટેરિયાને અનુકુળ વાતાવરણ પુરૂ પાડી ઝડપથી વૃદ્ધિ કરાવે છે.
फायदे :
- मिट्टी में कार्बन की पूर्ति कर रासायनिक खाद की कार्यक्षमता बढ़ाता है I
- पौधों की उत्पादन क्षमता बढ़ाकर गुणवत्ता भरी फसल देता है I
- pH को संतुलित करके जमीन को अधिक उपजाऊ और अधिक उत्पादन देने में सक्षम बनाता है I
- इसमें मौजूद जैविक तत्व मिट्टी के लाभकारी बैक्टीरिया के विकास को तेज करते है I