BENEFITS...
- Converts insoluble zinc forms like zinc oxide and zinc carbonate into plant-available soluble forms
- Contains natural secondary and micro nutrients for complete crop nourishment
- Produces growth-promoting hormones like auxin, gibberellin, and cytokinin during biological activity, accelerating overall plant development
ફાયદાઓ...
- ઝીંકના અદ્રાવ્ય સ્વરૂપો જેવા કે ઝીંક ઓકસાઇડ, ઝીંક કાર્બોનેટને દ્રાવ્ય સ્વરૂપમાં રૂપાંતરીત કરી છોડ માટે ઉપલબ્ધ બનાવે છે.
- પાક માટે જરૂરી એવા ગૌણ તત્વો અને સુક્ષ્મતત્વો કુદરતી રૂપમાં સામેલ હોવાથી પાકને પુરતું પોષણ મળી રહે છે.
- પોતાની જૈવિક પ્રક્રિયાઓ દરમ્યાન છોડના વિકાસને પ્રોત્સાહન આપતા પદાર્થો જેવા કે ઓકસીન, ઝિબ્રેલીન અને સાયટોકાયનીનનું નિર્માણ કરે છે જે છોડના સર્વાંગી વિકાસને વધુ વેગ આપે છે.
- રાસાયણિક ખાતરોથી વિપરીત અને પર્યાવરણને અનુકૂળ હોવાથી પ્રદૂષણ ઉત્પન્ન કર્યા વગર જમીનના સ્વસ્થ્યને જાળવવામાં ઉપયોગી બને છે.
फायदे :
- जिंक ऑक्साइड और जिंक कार्बोनेट जैसे अवघुलनशील जिंक को घुलनशील रूप में बदलके पौधे के लिए उपयोगी बनाता है I
- सूक्ष्म और गौण तत्व इसमें प्राकृतिक रूप में मौजूद होने के कारण फसल को पूरा पोषण मिलता है I
- जैविक प्रक्रिया के दौरान ऑक्सिन, जिब्रेलिन और साइटोकाइनिन जैसे हार्मोन बनते हैं जो पौधे के संपूर्ण विकास को तेज करते है I