BENEFITS...
- Stabilizes nitrogen from the air
- Makes unavailable phosphorus and potash in the soil accessible to plants
- Promotes healthy growth of roots, flowers, and fruits
- Reduces dependency on chemical fertilizers and supports sustainable farming
- Maintains long-term soil fertility and helps in environmental balance
- As it works biologically, there is no leaching or wastage of nutrients
ફાયદાઓ...
- જમીનમાં રહેલ અલભ્ય પોટાશને લભ્ય કરી પાક માટે ઉપયોગી બનાવે છે.
- N, P, Ca, Mg, S, Zn, Fe જેવા તત્વોને ગતિશીલતા આપે છે તથા પાક દ્વારા થતા અવશોષણને વધારે છે.
- પોટાશ મોબીલાઇઝીંગ બેકટેરીયા પોતાની દેહધાર્મિક પ્રક્રિયા દરમિયાન વિવિધ હોર્મોન્સ અને એસીડનું ઉત્પાદન કરી પાકના વિકાસને પ્રોત્સાહિત કરે છે.
- જમીન અને પર્યાવરણના સંતુલનને ખલેલ પહોંચાડતું નથી.
- જૈવિક ઘટકથી કાર્ય થતું હોવાથી પોષક તત્વોનું લીચીંગ અને વ્યય થતો નથી.
फायदे :
- मिट्टी में मौजूद अनुपलब्ध पोटाश को पौधों के लिए उपलब्ध बनाता है I
- N, P, Ca, Mg, S, Zn, Fe जैसे तत्वों की गति बढ़ाता है और फसल की ग्रहण क्षमता बढ़ाता है I
- पोटाश मोबिलाइजिंग बैक्टीरिया विविध होर्मोन और एसिड बनाते हैं जो फसल की वृद्धि को प्रोत्साहित करते है I
- मिट्टी और पर्यावरण को कोई नुकसान नहीं होता I
- जैविक क्रिया के कारण पोषक तत्वों का व्यय नहीं होता I