JIVANT NPK

Category :
SOIL NUTRIENTS
Element :
CFU/gm-NFB, PSB, KSB and other natural ingredients
Dose :
50 to 100 kg per acre
Usage :
apply as base or supplementary fertilizer in any crop
Available In :
50 kg

Description

BENEFITS...
- Stabilizes nitrogen from the air
Makes unavailable phosphorus and potash in the soil accessible to plants
- Promotes healthy growth of roots, flowers, and fruits
- Reduces dependency on chemical fertilizers and supports sustainable farming
- Maintains long-term soil fertility and helps in environmental balance
- As it works biologically, there is no leaching or wastage of nutrients

ફાયદાઓ...

- હવામાં રહેલ નાઇટ્રોજનનું સ્થીરીકરણ કરી જમીનમાં રહેલ અલભ્ય ફોસ્ફરસ અને પોટાશને છોડ માટે લભ્ય બનાવે છે.

- પાકના મૂળ, ફૂલ અને ફળના તંદુરસ્ત વિકાસને પ્રોત્સાહન આપે છે.

- રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઘટાડી ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપે છે.

- લાંબાગાળાની જમીનની ફળદ્રુપતા વધારી પર્યાવરણીય સંતુલન જાળવવામાં મહત્વનો ફાળો આપે છે.

- જૈવિક ઘટકોથી કાર્ય થતું હોવાથી પોષક તત્વોનું લીચીંગ અને વ્યય થતો નથી.


फायदे :
- हवा में मौजूद नाइट्रोजन को स्थिर करके मिट्टी में मौजूद अनुपलब्ध फॉस्फोरस और पोटाश को पौधों के लिए उपलब्ध बनाता है I
- जड़, फूल और फलों के स्वस्थ विकास को बढ़ावा देता है I
- रासायनिक खाद पर निर्भरता कम करता है और टिकाऊ खेती को प्रोत्साहित करता है I
- लंबे समय तक मिट्टी की उर्वरता बनाए रखता है और पर्यावरणीय संतुलन में मदद करता है I
- जैविक क्रिया से कार्य होने की वजह से पोषक तत्वों का नुकसान नहीं होता I

Other Products You May Like