જી વીન કૃષિલીંકની સંશોધિત તુવેરની જાત...
1 - વાવેતરનો અનુકુળ સમય જુલાઈ મહિનો.
2 - પાકવાનો સમય ૧૭૦ થી ૧૮૦ દિવસ.
3 - પિયત વિસ્તાર માટે અનુકુળ.
4 - અન્ય તુવેરની જાતથી વધુ ઉત્પાદન આપતી જાત.
5 - આછા પીળા ફુલવાળી જાત.
6 - સુકારા સામે પ્રતિકારક.
7 - ઝુમખામાં શીંગમાં ચાર દાણાવાળી જાત.
8 - મગફળી-સોયાબીનમાં આંતર પાકમાં વાવેતર કરી શકાય.